Subscribe Us

એક શિક્ષિત સ્ત્રીએ જયારે તેના પતિને શાકભાજી લેવા માટે એવુ લીસ્ટ આપ્યુ કે જે જાણીને તમે પણ હસવુ રોકી નહિ શકો

 એક વાત તો સાચી જ છે કે એક પુરૂષ કદી સ્ત્રી ની તુલનાએ આવી શકતો નથી. પુરૂષે ફક્ત પોતાના કામ ધંધે જવાનુ હોય છે અને સાંજે થાકી ને ઘરે પરત ફરી રાતે સુઈ જવાનુ જ હોય છે. ક્યારેક પુરુષ કામ થી કંટાળી અથવા તહેવાર તેમજ રજા ના દિવસો મા ફરવા નીકળી જાય છે. પણ એક સ્ત્રી માટે એવુ કરવુ અશક્ય છે.

દરેક સ્ત્રી સવાર થી કામે લાગી જાય છે તેને સમય પ્રમાણે કાર્ય કરવાનુ હોય છે. સ્ત્રીએ ઘર નુ કામ કરે , ઘર ની સારસંભાળ રાખે પોતાના બાળકો નુ પણ ધ્યાન રાખે અને આવતા જતા મહેમાનો તો હોય જ. આમ રાતે તે થાકી ને સુવા ની તૈયારી કરે અને જો બાળક નાનુ હોય અને રડે તો પોતાની ઊંઘ બાળક માટે જતી કરી દે છે.

અન્ય દેશ મા જેવી સ્થિતિ હોય , પરંતુ આપણા ભારત દેશ મા સ્ત્રીઓ ની હાલત આવી જ છે. એક કહેવત મુજબ , ” સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાની સુધી “ એવુ કહેવા કરતા એક દિવસ ઘર નુ બધુ જ કામ પુરૂષે કરવા નુ થાય તો તેને રાત થતા ચિત ભ્રમ થવા લાગે છે. પરંતુ એક સ્ત્રી ક્યારે પણ આવી કોઈ શિકાયત કરતી નથી.

શાકભાજી તેમજ અનાજ કરિયાણુ લાવવા ની તમામ જવાબદારી ઘર ની સ્ત્રી પર રહેલ છે. આજે તમને એક વાત કહેવાની છે જે સાંભળી તમે હસવાનુ રોકી નહી શકો. તમે એવી સ્ત્રીઓ ને જોય હશે કે જે ગામ માથી કઈ-કઈ વસ્તુ લાવવાની છે તેની યાદી બનાવતી હોય. પરંતુ એક શિક્ષિત સ્ત્રી આવી વસ્તુઓ લાવવા માટે જે યાદી બનાવે છે તે તમે ક્યારેય સ્વપ્ન મા પણ વિચારિ નહી શકો.


એક સ્ત્રીએ જોવા જેવી સૂચી તૈયાર કરી. આ સૂચી તેને પોતાના પતિ માટે બજાર માથી શાકભાજી , દુધ તેમજ દહી લાવવા માટે તૈયાર કરી રાખ્યુ હતુ. જે ખુબ જ હાસ્યાસ્પદ છે. તમે વિચાર કરી શકો છો કે તે સ્ત્રી અંગ્રેજી ભાષા તેમજ ચિત્રકામ મા ખુબ જ નિપૂણતા પ્રાપ્ત કરી હશે.

આ સૂચી ઈગ્લીશ મા છે અને પ્રત્યેક વસ્તુ નુ વિગતવાર વર્ણન કર્યુ છે. જેમા વસ્તુ આકાર તેમજ કદ ની દ્રષ્ટિએ કેવી હોવી જોઈએ તે દર્શાવ્યુ છે. જેમ કોઈ એક યુવતી એની બહેનપણી ને પૂછતી હોય કે તેને કેવો પતિ જોઈએ છીએ. એની સખી તેના ભાવી પતિ નુ વર્ણન કરે છે.

આ સ્ત્રી ના થોભી આગળ એના મન મા છબી ઊભરતી જ હતી. બધી જ વસ્તુ ના નામ સામે તેનુ એક નાનુ ચિત્ર બનાવ્યુ. પણ તેને એવુ વિચાર્યુ હશે કે એનો પતિ શાકભાજીને ઓળખી નહી શકે.આ સૂચી ઈન્ટરનેટ પર ખુબ જ ફેલાયેલી છે. અમુક માણસો એવુ કહે છે કે આવી સ્ત્રી ને મેનેજર ની જગ્યા પ્રદાન કરવી જોઈએ. ભારત મા આવા મલ્ટી ટેલેન્ટેડ વધારે જોવા મળે છે અને માત્ર તેને યોગ્ય દોરવણી ની જ જરૂર હોય છે.

વધુ માહિતી માટે અમારી વેબસાઇટ નિચે આપેલ લિંક પર ક્લિક કરો :

 આવી રોજબરોજ ની  નવી સમાચર અને અન્ય સરકારી ભરતી અને જનરલ નોલેજ ની PDF ડાઉંલોડ કરવા, જનરલ નોલેજ ભરતી માટે જરૂરી વિડ્યો લેક્ચર અને અન્ય સાથે સાથે અમારી વેબસાઈટ મા મેહ્દી  ની નવી નવી ડીજાઈનો જાતે કેમ બનાવી, રસોઇ બનાવા વિડીયો,છોકરી ઓ માટે Hair Style જે  ઘરે જાતે કરી શકો, Mackup  જાતે કરવા.
  • કોમેડી માટે વિડીયો, મોટીવેશનલ વિડીયો,અન્ય દરેક વ્યકતી ને સહાય આપે એવી અમારી વેબસાઈટ છે તો દરરોજ મુલાકત લો અને અને પસન્દ આવે અમારી વેબસાઈટ લીંક ને વધુ વધુ  Share કરો.Post a Comment

0 Comments