ટચુકડી વાત છે, પણ સમજવા જેવી ખરી હો…!!


આપવુ હોય તો “માપવુ”  નહિ.
અને
માપવુ હોય તો “આપવુ” નહિ.

સંબંધો ત્યારે જ સચવાતા હોય છે,
જ્યારે……
એક વ્યક્તિ “ગુસ્સામાં” હોય અને,
બીજી વ્યક્તિ એને “મજાક” સમજીને જતું કરે.

જગત ભલે ન સમજે તું સમજી જા,
સંસાર સાગરથી તરવા માટેના
બે હલેસા
એક “નમીજા” અને બીજું “ખમીજા”
.
“જિંદગી અને સબંધો અનમોલ છે.”

વધુ માહિતી માટે અમારી વેબસાઇટ નિચે આપેલ લિંક પર ક્લિક કરો :

 આવી રોજબરોજ ની  નવી સમાચર અને અન્ય સરકારી ભરતી અને જનરલ નોલેજ ની PDF ડાઉંલોડ કરવા, જનરલ નોલેજ ભરતી માટે જરૂરી વિડ્યો લેક્ચર અને અન્ય સાથે સાથે અમારી વેબસાઈટ મા મેહ્દી  ની નવી નવી ડીજાઈનો જાતે કેમ બનાવી, રસોઇ બનાવા વિડીયો,છોકરી ઓ માટે Hair Style જે  ઘરે જાતે કરી શકો, Mackup  જાતે કરવા.
  • કોમેડી માટે વિડીયો, મોટીવેશનલ વિડીયો,અન્ય દરેક વ્યકતી ને સહાય આપે એવી અમારી વેબસાઈટ છે તો દરરોજ મુલાકત લો અને અને પસન્દ આવે અમારી વેબસાઈટ લીંક ને વધુ વધુ  Share કરો.Post a comment

0 Comments

Home Layout Display